આ શહેરમાં આસિસ્ટન્ટ કમિશનરે કોર્પોરેટરને ચાલું બેઠકે કહ્યું,‘ગેટ આઉટ’,જુઓ વીડિયો
Continues below advertisement
જામનગરમાં કોર્પોરેટર રચના નંદાણીયા અને આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગર વચ્ચે બોલાચાલી થઈ છે. સાત પોઝિટીવ લોકોને ઘરે મોકલી દીધા હોવાનો આરોપ કોર્પોરેટરે લગાવ્યો છે.
Continues below advertisement