જામનગરના જોડિયામાં પિતાએ જ 11 વર્ષની પૂત્રી પર આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

Continues below advertisement
જામનગરના જોડિયામાં શર્મસાર કરતી ધૃણાસ્પદ ઘટના સામે આવી છે.  જોડિયામાં 11 વર્ષની દીકરી પર સગા બાપે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવે સભ્ય સમાજ ને હચમચાવી મુક્યો છે. નરાધમ આરોપીને પોલીસે દબોચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram