Jamnagar: બ્રાસ ઉદ્યોગકાર સાથે થતી છેતરપિંડી અટકાવવા ફેક્ટરી ઓનર્સ એસોસિએશને કેવા કર્યા પ્રયાસ?
જામનગર(Jamnagar)માં બ્રાસ ઉદ્યોગકાર(brass industrialists) સાથે થતી છેતરપિંડી રોકવા માટે ફેક્ટરી ઓનર્સ એસોસિએશ(Factory Owners Association)ને ખાસ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેમા માલ ખરીદી નાણાં ન ચુકવનાર લોકોના નામની યાદી મુકી ઉદ્યોગકારો સજાગ રહે તેવા પ્રયાસ કરાયા છે.