Jamnagar: સરકારી કોવિડ હોસ્પિટલમાં સફાઈકર્મીઓ વચ્ચે બબાલ,કોણ થયું ઈજાગ્રસ્ત?,જુઓ વીડિયો

Continues below advertisement

જામનગર(Jamnagar) સરકારી કોવિડ હોસ્પિટલ(Government Covid Hospital)માં સફાઈ કર્મચારીઓ વચ્ચે અંદરોઅંદર જ બબાલ થઈ છે.જેને શાંત પાડવાનો પ્રયાસ કરનાર પોલીસકર્મીઓ સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ છે.જેમાં બે મહિલા ઈજાગ્રસ્ત પણ થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram