જામનગરઃ પાંચ મજૂરોને નોન વેજ વાનગી ખાધા પછી થયું ફુડ પોઈઝનિંગ, એકનું મોત
Continues below advertisement
જામનગરના મેઘપર નજીક પાંચ મજૂરોને ફુડ પોઈઝનિંગ થતા એક મજૂરનું મોત થયું છે. અન્ય ચાર ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નોન વેજ વાનગી ખાધા પછી આ તકલીફ થઈ હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement