Jamnagar: સીઆર પાટીલે ભાંગરો વાટ્યો, કાશ્મીરમાં કલમ 370 હટાવવાના બદલે કઇ કલમની કરી વાત
જામનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચૂંટણી સભાને સંબોધી હતી. દરમિયાન ભાષણ દરમિયાન સીઆર પાટીલે ભાંગરો વાટ્યો હતો. સીઆર પાટીલે કાશ્મીરમાં 370ના બદલે 377ની કલમ હટાવી હોવાની વાત કરી હતી.