જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે.અને ફરાર થયા છે. દેવભૂમિ દ્વારકાના નયારા કંપની નજીક હુમલો કરવામાં આવ્યો છે.