Jamnagar: વેરો ન ભરનાર આસામીઓ પાસેથી રીકવરી અને સીલીંગ કરવા મનપાએ 6 ટીમોની કરી રચના

Continues below advertisement

જામનગર મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત જ વેરાની આવક છે, એવામાં કેટલાક આસામીઓ વર્ષોથી વેરો ભરપાઈ કરવા બાબતે હલતા જ નથી, ત્યારે 10,000 થી વધુની રકમ જેની પણ બાકી હોય તેવા આસામીઓ પાસેથી રીકવરી અને સીલીંગ કરવા મનપાએ 6 ટીમોનું ગઠન કર્યું છે જે વિવિધ વિસ્તારોમાં જઈ અને છેલ્લા 5 દિવસથી આ કામગીરી કરી રહી છે. છેલ્લા 5  દિવસમાં જ મનપાની રીકવર ટીમ દ્વારા સ્થળ પરથી જ 1.61 કરોડ જેટલી માતબર વસુલાત કરવામાં આવી છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram