કૉંગ્રેસના શાસનમાં 10 વર્ષથી વધુ સમય સુધી કોઈ ભરતી નહોતી કરવામાં આવતી: CM રુપાણી
Continues below advertisement
રોજગારીના મુદ્દા પર વિધાનસભામાં મુખ્યમંત્રી રુપાણીએ નિવેદન આપ્યું હતું કે, કૉંગ્રેસના શાસનમાં 10 વર્ષથી વધુ સમયથી કોઈ ભરતી કરવામાં આવતી નહોતી.
Continues below advertisement