જામનગરઃ ગણેશ વિસર્જન માટે મનપા તૈયાર કરશે કુત્રિમ તળાવ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જામનગર(Jamnagar)માં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે. મનપાની સ્ટેડિંગ કમિટિ(Standing Committee)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાલસુરા નજીક 16 લાખના ખર્ચે મનપા આ તળાવ તૈયાર કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram