Jamnagar| ‘અમારી પાસેથી 10ના સિક્કા કોઈ લેતા નથી...બેન્કો નથી લેતી કે વેપારીઓ નથી લેતા...’ Watch Video
abp asmita
Updated at:
24 May 2024 12:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJamnagar| ‘અમારી પાસેથી 10ના સિક્કા કોઈ લેતા નથી...બેન્કો નથી લેતી કે વેપારીઓ નથી લેતા...’ જામનગર શહેરમાંથી રૂ.10નો સિક્કો ચલણમાંથી ગાયબ જ થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વેપારી અને ગ્રાહક કોઈ જ 10 ના સિક્કાને નથી સ્વીકારી રહ્યા. મંદિર અને ભિક્ષુકો પણ આ ચલણ લેતા ખચકાય છે. ત્યારે જાણો કયા કારણે રુ. 10 ના સિક્કાને હાથ લગાવતા લોકોને વિચારવું પડી રહ્યું છે.જામનગર શહેરમાંથી રૂ.10નો સિક્કો ચલણમાંથી ગાયબ જ થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વેપારી અને ગ્રાહક કોઈ જ 10 ના સિક્કાને નથી સ્વીકારી રહ્યા. મંદિર અને ભિક્ષુકો પણ આ ચલણ લેતા ખચકાય છે. ત્યારે જાણો કયા કારણે રુ. 10 ના સિક્કાને હાથ લગાવતા લોકોને વિચારવું પડી રહ્યું છે.