જામનગરઃ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર એલર્ટ, ઓમિક્રોન વોર્ડ કરાયો તૈયાર

Continues below advertisement

જામનગરમાં ઓમિક્રોનનો કેસ નોંધાતા પ્રશાસન એલર્ટ થયુ છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ ઓમિક્રોન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વોર્ડમાં વિવિધ બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram