જામનગરની દરેડ GIDCમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે. દિલીપ મહંતો નામના બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી છે. ચાર દિવસ પહેલા પંચકોશી બી ડિવીઝન પોલીસે અટકાયત કરી હતી.