વડોદરા:મુન્ના એન્ટરપ્રાઈઝને પાલિકાની નોટિસ, શું છે મામલો?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરામાં મુન્ના એન્ટરપ્રાઈઝને પાલિકાની જમીન પર ગેરકાયદે પ્લાન્ટ ઉભો કરાતા નોટિસ પાઠવવામાં આવી હતી. ક્રોન્ક્રીટ પ્લાંટ સામે 12 કરોડનું ભાડું વસુલવા નોટિસ ફટકારાઇ છે. બે વર્ષથી આ પ્લાંટ ગેરકાયદે ચાલતો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Vadodara Gujarat News Notice ABP News State Land Crore Palika ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Munna Enterprise Illegal Plant