જામનગર: ઓમીક્રોનના બે કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થયું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જામનગરમાં ઓમીક્રોનના બે કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજ્યમાં ઓમીક્રોનના કુલ 3 કેસ સામે આવ્યા છે. એક વૃદ્ધ ઓમીક્રોન સંક્રમિત થયા હતા. તેમના સંપર્કમાં આવનાર બે વ્યક્તિ પણ ઓમીક્રોન પોઝીટીવ આવ્યા છે. હાલ તંત્રે તેમને ક્વારન્ટાઇન કર્યા છે.
Continues below advertisement