જામનગર:પોલીસ સ્ટેશનમાં પોલીસને બેફામ અપશબ્દો બોલાયા, યુવકનો વિડીયો વાઇરલ
Continues below advertisement
જામનગરના પોલીસ સ્ટેશનમાં પોલીસને બેફામ અપશબ્દો બોલતા યુવકનો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો 3 દિવસ જૂનો છે. વિડીયો વાઇરલ થતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.
Continues below advertisement