Jamnagar:મનપાની કચેરીમાં લાખોની કિંમતના વાહનો ખાઈ રહ્યાં છે ધૂળ, શું કહ્યું ડે.મેયરે?

જામનગરની મહાનગરપાલિકા(Jamnagar Municipal Corporation)ની કચેરીમાં યોગ્ય સાચવણીના અભાવે લાખોની કિંમતના વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે. યોગ્ય જાળવણી ન થઈ હોવાથી વાહનો સડી રહ્યાં છે. મનપાના શાસક જૂથના નેતા , વિપક્ષ નેતા અને શિક્ષણ સમિતિના ચેરમેનની ગાડીઓ કચરામાં ધૂળ ખાતી જોવા મળી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola