જામનગર: નિષ્ઠુર પતિની આ તે કેવી હરકત?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જામનગરના સડોદર ગામમાં પતિએ પત્ની અને પુત્ર પર પેટ્રોલ છાંટીને તેમણે સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પુત્ર રડતો હોવાથી અને પત્ની તેને સાચવી ણ શક્તિ હોવાનું કહી આગ લગાવી પોતે ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram