Jamnagar ના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં કોલકત્તાથી આરોપીઓની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં કોલકત્તાથી આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આ તરફ હત્યા કેસના દિલીપ, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવીની કલકતાથી ઝડપાયા હતા. 29 એપ્રિલ 2018ના સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાંછરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી