મારો વોર્ડ મારી વાતઃ જામનગરના વોર્ડ નંબર-15ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

એબીપી અસ્મિતાની ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં આપણે જામનગર શહેરના વોર્ડ નંબર 15 ની વાત કરીશું. છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં કેટલા અને કેવા થયા વિકાસના કામો તો શું છે આ વિસ્તારના સ્થાનિકોની સમસ્યાઓ? શહેરી વિસ્તારમાં સમાવેશ થતા આ વિસ્તારમાં કામોનો ભેદભાવ હોવાનો પણ કેટલાક સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola