પાટણના હારીજમાં નર્મદાની જર્જરિત કેનાલના કારણે ખેડૂતોને ભારે નુકસાન, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણના ખેડૂતો માટે નર્મદાની કેનાલ અભિશાપ સાબિત થઈ રહી છે. હારીજથી પસાર થતી રાજપુરા બ્રાન્ચ કેનાલ દ્વારા કઠીવાળા માઇનોર એક કેનાલનું યોગ્ય સમારકામ અને સાફ સફાઈ કર્યા વગર હાલત ઠેર ઠેર તિરાડો અને પોપડા ઉખડી ગયા છે. જેના કારણે આસપાસના ખેતરમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યુ છે
Continues below advertisement