મારુ ગામ મારી વાતઃ જામનગરના જૂના નાગના ગામના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
જામનગર જિલ્લાના જૂના નાગના ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કુદરતી આફતો ખેડૂતો માટે ભારે નુકસાનનું કારણ છે. ઘણા ખેતરોનું ધોવાણ થયું છે. આ સાથે પૂરતી વીજળી મળતી નથી. વારંવાર રજુઆતો કરી હોવા છતા કોઈ ઉકેલ આવતો નથી.
Continues below advertisement