મારુ શહેર મારી વાતઃ જામનગરના વિવિધ વેપારીઓની નવી સરકાર પાસે શું છે અપેક્ષા?

જામનગર(Jamnagar)ના વિવિધ વેપારીઓએ નવી સરકાર અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, નવી સરકાર પેટ્રોલ-ગેસના ભાવને અંકુશમાં લાવે, આ સાથે શિક્ષણ ક્ષેત્રે સુધારા લાવે અને જુની સરકારે ન કરેલા કામોને પુરા કરે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola