જામનગરમાં લોકમેળો આ વર્ષે નહીં યોજાય, કોરોનાની મહામારીને જોતા પાલિકાનો નિર્ણય

જામનગરમાં દરવર્ષે યોજાતો લોકમેળો આ વર્ષે નહીં યોજાય. કોરોનાની મહામારીને જોતા જામનગર પાલિકાએ આ નિર્ણય કર્યો છે. પ્રદર્શન મેદાનમાં આ મેળો યોજાય છે. પરંતુ આ વર્ષે લોકમેળો રદ્દ કરાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola