Jamnagar:પ્રિ મોન્સૂન કામગીરી અંગે વિપક્ષે શું લગાવ્યા આરોપ?,જુઓ વીડિયો

Continues below advertisement

જામનગર(Jamnagar)માં પ્રિ મોન્સૂન કામગીરી(Pre-Monsoon Operations) માત્ર કાગળ પર હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. જો કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અંગે સભ્યોએ ડે.કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram