કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ જામનગરની સિક્કા નગરપાલિકાની જનતા સાથે વાત કરી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપની સત્તા હતી.