Jamnagar: આ કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેક્શનની ગોલમાલના કારણે વધી મુશ્કેલીઓ,જુઓ વીડિયો

Continues below advertisement

જામનગર(Jamnagar)ની એરપોર્ટ નજીક આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ(covid Hospital)માં 22 રેમડેસિવીર ઈન્જેક્શનની ગોલમાલના મુદ્દે પોલીસે જ ફરિયાદી બની તપાસ તેજ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram