સરકારી કોવિડ હોસ્પિટલમાં યુવતીએ કરેલા જાતિય સતામણીના આરોપ અંગે સરકારે આપ્યા તપાસના આદેશ
જામનગરમાં સરકારી કોવિડ હોસ્પિટલ(Government covid Hospita)માં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી યુવતીએ લગાવેલ આરોપ અંગે રાજ્ય સરકારે તપાસ(inquiry) કમિટિની રચના કરી છે.જેમાં પ્રાંત અધિકારી, મેડિકલ કોલેજના ડીન અને એએસપીનો સમાવેશ કરાશે