PT Jadeja | જામનગરને મીની રાજકોટ બનાવી દીધું, જાડેજાએ પાઘડી ઉતારી કર્યો હુંકાર
PT Jadeja | જામનગરમાં મીની રાજકોટ કરી દીધું. તમે મોટી ભૂલ કરી સૂતેલા સિંહને જગાડ્યા. એક વર્ષમાં એટેક આવી જશે રાત દિવસ સૂતા નથી એ. સંકલન સમિતિ વિસર્જન થાઈ જાય તો યુવાઓને ઝાલવા મુશ્કેલ થઈ જાય. 400માંથી 100 સીટ ઓછી થઈ જવાની છે લખી લેજો. પરશોત્તમ ભાઈને પરચો બતાવવા શસ્ત્રો નહિ એ ઘરે રાખજો હમણાં. મને પણ પ્રેશર છે ગોંડલથી મારી નાખવાની ધમકીઓ પણ આવે છે. આઈ બી 24 કલાક મારે ઘરે હોય છે છતાં પણ ટાઇમ દઈને જાવ છું હું ક્યાં જાવ છું. મારી મરવાની તૈયારી છે પાળિયો થઈ જાઉ છું. ક્ષત્રિય માં બહેનો માટે પાળિયા થવું પડે તો થઈ જશે. ડર ગયા સમજો મર ગયા. 10 બોલમાં 100 રન કરજો.