જામનગરઃ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મુલાકાત વખતે શું કહ્યું રાઘવજી પટેલે?

મંત્રી બન્યા બાદ રાઘવજી પટેલે(Raghavji Patel) જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ સમયે તેઓ સાચુ બોલી ગયા કે, બાબા આદમના વખતના ધારાધોરણોને બદલવાની જરૂર છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola