જામનગરમાં ફરી વરસાદ શરૂ, કાલાવડમાં બે કલાકમાં ફરી ખાબક્યો ચાર ઈંચ વરસાદ

Continues below advertisement

જામનગર(Jamnagar)ના વિવિધ વિસ્તારોમાં ફરી એક વખત વરસાદ શરૂ થયો છે. કાલાવડ( Kalawad)માં બે કલાકમાં ફરી ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.જામનગર શહેરમાં બે કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram