ભુપેન્દ્ર પટેલના શપથ વિધિમાં માટે તમામ તૈયારીઓ પૂર્ણ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 03:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભુપેન્દ્ર પટેલના (Bhupendra Patel) શપથ વિધિમાં માટે તમામ (preparations) તૈયારીઓ પૂર્ણ, ભુપેન્દ્ર પટેલે વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી અને તેમના સલાહ સૂચન તથા આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત સુભાષ ચોકમાં આવેલા મંદિરમાં પણ તેઓએ દર્શન કર્યા હતા.