જામનગરઃ વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો શરૂ, કયા કયા પાકોને મળ્યું જીવનદાન?
Continues below advertisement
જામનગર(Jamnagar)ના લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ(Heavy rain) શરૂ થયો છે. અહીંયાના વિવિધ વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. એક મહિના બાદ વરસાદ વરસતા મગફળી, તલ, અળદ, કપાસ જેવા પાકને જીવનદાન મળશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Jamnagar Rainfall World News ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live Brought Life Drying Crops