જામનગર-લાલપુરના બિસ્માર રોડ અંગે રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટે કર્યું ટ્વિટ
Continues below advertisement
જામનગરથી લાલપુર તાલુકાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાનું ટવીટ જામનગરમાં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ કર્યું છે. તેઓએ જામનગર કલેકટર, સાંસદ અને બે મંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ટેગ કરીને જામનગર લાલપુર રોડની ખરાબ હાલત હોય તે સુધારવા તાકીદ કરી હતી.
Continues below advertisement