Ahmedabad ના નોબલ નગરમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ એરપોર્ટ પાસે આવેલ નોબલનગરમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. જોકે, ઘર્ષણ શેના કારણે થયું છે તે હાલ જાણી શકાયું નથી. લોકો રોડ પર આવી જતાં એક કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થઈ ગયો હતો.
Continues below advertisement