જામનગર શહેરને રૂપાણી સરકારની મોટી ભેટ, અત્યાધુનિક સ્પોર્ટ્સ મ્યૂઝિયમ બનશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા શ્રી રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને શ્રી રણજિતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola