જામનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ, કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરે કર્યો અનોખો વિરોધ

Continues below advertisement

જામનગરમાં (jamnagar) રખડતા ઢોરોનો ત્રાસ છે. આ મામલે નિવારણ લાવવા માટે મહિલા કોર્પોરેટરે (corporater) અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર રખડતા ઢોરોને લઈને મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા. આ કચેરીમાં તેઓએ પશુઓને બાંધવા પ્રયાસ કર્યો હતો પણ સિક્યોરિટી ગાર્ડે આ પશુઓને બહાર કાઢ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram