જામનગરમાં નાના વેપારીઓની હાલત કફોડી,વેપારીએ સરકારને શું કરી અપીલ?,જુઓ વીડિયો
જામનગરના મુર્તુજા ભાઈ ઘોર 100 ફુટની નાની દુકાન ધરાવે છે. સ્વૈચ્છિક લોકડાઉનને કારણે તેમની અને પરિવારની હાલત કફોડી બની ગઈ છે.તેમણે સરકારને અપીલ કરી કે, અમારા જેવા નાના વેપારીઓ માટે થોડીક છૂટછાટ આપો જેથી અમારું ગુજરાન ચાલી શકે.