Jamnagar ના આ યાર્ડના સેક્રેટરીનો દાવો- અહીં ખેડૂતોને અજમાના મળે છે સારા ભાવ
Continues below advertisement
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આમ તો વિવિધ ઝણસોની આવક અને હરરાજીઓ થતી હોય છે, પણ આ તમામ વચ્ચે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડને ના માત્ર રાજ્ય પણ દેશમાં અજમાના પીઠા તરીકે જાણીતું છે. અજમાની ખુલ્લી હરાજીમાં ખેડૂતોને ખુબ સારો ભાવ રાજ્યના અન્ય યાર્ડોની સરખામણીએ ખુબ સારો મળી રહ્યો હોવાનો દાવો યાર્ડ સેક્રેટરીએ કર્યો છે.
Continues below advertisement