જામનગર આરોગ્યકર્મી સાથે મહિલાઓએ ઝપાઝપી કરી હતી.બાળકને પોલિયોમાં ટીપા કેમ પીવડાવ્યા તેમ કહી મહિલાઓએ આરોગ્યકર્મી સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.