મારો વોર્ડ મારી વાતઃ જામનગરના વોર્ડ નંબર-16ના લોકોની શું છે સમસ્યા?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં યોજાશે ત્યારે પાછલા પાંચ વર્ષમાં ચૂંટાયેલ કોર્પોરેટરોએ તેમના વિસ્તાર માટે શું કર્યું, ખરેખર વિકસના કામો થયા કે માત્ર વાતો..તે જાણવા એબીપી અસ્મિતાએ જામનગર શહેરના વોર્ડ નંબર 16માં લોકો સાથે વાત કરી હતી.