મારો વોર્ડ મારી વાતઃ જામનગરના વોર્ડ નંબર-5ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
Continues below advertisement
એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં આપણે જામનગર શહેરના વોર્ડ નંબર 5 ની વાત કરીશું. શહેરના સૌથી પોશ વિસ્તારના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેટલીય સમસ્યાઓ હોવા છતાં કોર્પોરેટરોની નિષ્ક્રિયતા જ અહીના સ્થાનિકોનો સૌથી મોટો મુદ્દો છે.
Continues below advertisement