સુરતમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન સૂર્યા બંગાળીએ ફાર્મ હાઉસમાં કરી જન્મદિવસની ઉજવણી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. માથાભારે સૂર્યા બંગાળીએ ફાર્મ હાઉસમાં જન્મ દિવસ ધામધૂમથી ઉજવી નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. વાયરલ વીડિયોની ABP અસ્મિતા પુષ્ટિ નથી કરતું. સુરતમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. 25 ડિસેમ્બરે કરેલી ઉજવણીમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા ઉડાવ્યા હતા. ડીજેના તાલે અને ફટાકડાની આતશબાજી વચ્ચે જન્મ દિવસની ઉજવણી ઓલપાડના ફાર્મ હાઉસમાં કર્યાનું પ્રાથમિક અનુમાન છે.