મારો વોર્ડ, મારી વાત:  જામનગરના વોર્ડ-7ના લોકોની શું છે સમસ્યા ? જુઓ વીડિયો

મહાનગરપાલિકાની ચુંટણીઓ સ્થાનિક લોકો માટે ખુબ મહત્વની હોય છે કારણ કે ચૂંટાયેલા કોર્પોરેટરો વિસ્તારના કામો માટે સીધા જ જન પ્રીતીનીધી તરીકે ચૂંટી કાઢે છે, જામનગર શહેરના વોર્ડ નંબર 7ના વિસ્તારમાં કેવી છે સમસ્યાઓ અને શું થયા વિકાસના કામો તેને લઈને લોકો શું કહી રહ્યાં ? જુઓ વીડિયો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola