મુંબઈ પોલીસે ડ્રેગન ફ્લાઈ ક્લબમાં કરી રેડ, કઈ કઈ સેલિબ્રિટીઓ ઝડપાયા ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એક તરફ સમગ્ર દેશ કોરના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે મુંબઈ પોલીસે અંધેરીની ડ્રેગન ફ્લાઇ ક્લબમાં દરોડો પોડીને અનેક હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઝને ઝપેટમાં લીધા હતા. ગત મોડી રાતે પાડવામાં આવેલા દરોડમાં અનેક કલાકારો અને ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર કોરોના વાયરસના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. પોલીસે રેઇડ પાડી ત્યારે અનેક સેલિબ્રિટીઝ પાછલા દરવાજેથી ભાગી ગયા હતા.