Jamnagar: કોરોના સંક્રમણ અટકાવવા વેપારીઓએ કેવો લીધો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
જામનગર(Jamnagar)માં કોરોનાના કેસ વધતા અહીં આજથી સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. અહીંના ગ્રેઈન માર્કેટ, ઉદ્યોગનગરમાં મોટાભાગના વેપારીઓએ દુકાનો બંધ રાખી છે.
Continues below advertisement