જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ-પ્રમુખ તરીકે કોની કરાઈ વરણી, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ધરમસિંહ ચિનયારા અને ઉપ પ્રમુખ તરીકે નયનાબેન પરમારની વરણી કરાઈ છે.આવતીકાલે સત્તાવાર રીતે વરણી જાહેર કરાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Jamnagar ABP ASMITA Jamnagar District President Dharamsinh Chinayara Vice President Naynaben Parmar Varni