દેશમાં કોરોના સંક્રમણનો રોકેટ ગતિએ થયો વધારો, કુલ કેસ 1 કરોડને પાર
Continues below advertisement
દેશભરમાં કોરોના સંક્રમણમાં સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 26 હજાર 291 કેસ સાથે કુલ કેસની સંખ્યા હવે 1 કરોડ 14 લાખને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત અને પંજાબમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
Continues below advertisement
Tags :
Gujarat India Punjab Maharashtra ABP ASMITA Corona Cases Increase Country Transition Increase KeralaGujarati News