કોણ બનશે સરપંચ?: જામનગરના હડીયાણા ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
જામનગર જિલ્લાના હડીયાણા ગામમાં વિકાસ અંગે ગ્રામજનોએ માહિતી આપી છે. ગ્રામજનોએ જણાવ્યું કે, અહીંયા કેનાલનું કામ પેન્ડિંગ છે, વરસાદમાં પાણી ભરાયા છે. બાવળનો નિકાલ થઈ રહ્યો નથી. માત્ર સીસી બ્લોકની કામગીરી પુરી થઈ છે.