કોણ બનશે સરપંચ?: જામનગરના ખીરી ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?

જામનગર જિલ્લાના ખીરી ગામના લોકોએ ગામમાં પાંચ વર્ષમાં યથેલા વિકાસના કામ અંગે માહિતી આપી છે. સરપંચે જણાવ્યું કે, ગામમાં રોડ રસ્તા, પાણી , લાઈટની સુવિધાઓ પુરી થઈ છે. જૂના તળાવની કામગીરી બાકી છે. શાળાની સારી સુવિધાઓ છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola